Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Parmar

Tragedy

4  

Mukesh Parmar

Tragedy

ડોસો

ડોસો

1 min
261

હવે ઘર અને માણસ બધાંને નડે ડોસો,

છતાં આ જગતમાં સૌ વતી એ લડે ડોસો,

ઘરે તો સદાયે જે હસે છે, હસાવે છે,

પછી જાય સૌ, ને એ ખૂણામાં રડે ડોસો !

ખુશીના પ્રસંગોમાં ન મળતો કદી પણ જે,

અને જો મુશ્કેલીમાં પડો તો જડે ડોસો !

ખુમારી મગજમાં ને મને છે છવાઈ પણ, 

તમારી ઈચ્છાઓનાં પગે એ પડે ડોસો !

થયો છે નિવૃત્ત જ્યારથી એ કમાવામાં,

દિવસ હોય કે આ રાત, ઠેબે ચડે ડોસો !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy