Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Parmar

Tragedy Others

4.5  

Mukesh Parmar

Tragedy Others

પુરાવા દઈને થાકી ગયો છું

પુરાવા દઈને થાકી ગયો છું

1 min
215


પુરાવા દઈને હું થાકી ગયો છું;

તમારા પ્રણયમાં હું હાંફી ગયો છું !


જગતને ભલે જીત મારી જણાતી;

બધી જિદ સામે હું હારી ગયો છું !

 

હવે એક ભૂકંપની રાહ છે બસ;

બધાની નજરમાં હું આવી ગયો છું !


મફતમાં જ મીઠાશ આવી નથી હો;

બધાં ઘૂંટ કડવા ઉતારી ગયો છું !


હવે કોઈનો પણ રહ્યો ના “મુકુંદ"

બધી બાજુ સરહદ વટાવી ગયો છું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy