Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મુકેશ પરમાર "મુકુંદ"

Tragedy Others

4  

મુકેશ પરમાર "મુકુંદ"

Tragedy Others

લૂંટી ગયું તમાકુ

લૂંટી ગયું તમાકુ

1 min
214

આધાર આ બધાનો લૂંટી ગયું તમાકુ;

માણસ હતો મજાનો લૂંટી ગયું તમાકુ !

માની કડી, પિતાનું ખેતર અને તપેલી;

ઘરનો બધો ખજાનો લૂંટી ગયું તમાકુ !

મોડું થઈ ગયું છે ના કોઈથી બચે એ;

આ સૌ સમય દવાનો લૂંટી ગયું તમાકુ !

બીડી, બિયર, બજરના ત્રિપાંખિયા લઈને;

આ દેશના જવાનો લૂંટી ગયું તમાકુ !

"મુકુંદ" ને બચાવ્યો ના એક પણ પ્રથાએ;

માણસ હતો નશાનો લૂંટી ગયું તમાકુ !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy