વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને. વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.
પચા-પચા વરહ લગી એકાબીજાને વળગી રહ્યાં.. પચા-પચા વરહ લગી એકાબીજાને વળગી રહ્યાં..
છતાં આ જગતમાં સૌ વતી એ લડે ડોસો .. છતાં આ જગતમાં સૌ વતી એ લડે ડોસો ..
શેનો કેફ અને શેનો નશો ... શેનો કેફ અને શેનો નશો ...