STORYMIRROR

Kajal Henia

Tragedy Thriller

3  

Kajal Henia

Tragedy Thriller

ડિલીટ

ડિલીટ

1 min
1.1K

હવે

પરીકથાની

કથામાં

પૂર્ણવિરામ

મૂકી,


નોટબુકમાંથી

સૂકા

ફૂલને


હળવેથી......


દૂર

કરી,


એણે

મોબાઈલમાંથી........


એક 

નંબર

ડિલીટ

કર્યો !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy