STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

ડેલી

ડેલી

1 min
122

આવ મારી ડેલીએ

ડેલી છે નોંધારી,

તારી રાહે ઉભી

એકલી અને અટુલી,


દિન, રાત, મહિના

વરસો જુવે વાટ,

શિયાળો થરથરતો,

આવ્યો..ડેલી જુવે વાટ,


ડેલીએ લીધા ઓવારણાં,

મારો સાજન આવ્યો આજ,

ડેલીએ ડેલીએ થયા દીવાં,

આંગણીયામાં થયા સાથિયા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama