Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Romance

4  

Falguni Rathod

Romance

ચુંબકીય જોડી

ચુંબકીય જોડી

1 min
292

તારી મારી પ્રીત જોને જગથી અનોખી;

જાણે ઉત્તર દક્ષિણ ધ્રુવની મજાની ચુંબકીય જોડી...!

કદીક અબોલ બની કદીક બોલકા બની;

નિભાવીએ જન્મોજન્મ પ્રીતની રસમ થોડી થોડી...!

યુગોથી વહેતી તારી સ્નેહ સરવાણીમાં;

સંતોષના મીઠાં સંભારણાંની તરીએ હોડી હોડી....!

વાદળાં કષ્ટોના ઘેરાયેલા ઘનઘોર ભલે;

આશતણી સૃષ્ટિ સજાવી નીકળ્યા અમે દોડી દોડી...!

વ્હાલપ આંખોમાં નવલખ ભરીને ભીતર;

એકમેક સંગાથે વાવીએ પ્રીતના ખેતર ખેડી ખેડી...!

ચાલ આજ ઊડીને તારાના આભલેથી;

દિલના ચુંબકીય ક્ષેત્રને વધાવીએ તાડી પાડી પાડી...!

Rate this content
Log in