ચોકલેટ
ચોકલેટ

લગ્ન પહેલા ભાવતી'તી ચોકલેટ,
હવે તો ચોકલેટ ચખાય છે પણ ક્યાં?
કેટલીએ છોકરીઓના હાથમાંથી ઝૂંટવી'તી,
હવે તો કોઈ સામે જોવાય છે પણ ક્યાં ?
કેટલાને ચોકલેટ આપી કર્યો હતો પ્રેમનો ઈઝહાર,
હવે તો કોઈ સામે પ્રેમભરી નજરે જોવાય છે પણ ક્યાં?