STORYMIRROR

Manish Solanki

Romance

3  

Manish Solanki

Romance

ચણિયાચોળી

ચણિયાચોળી

1 min
320

એની મસ્ત ભાત વાડી ચણિયાચોળીના એ

ચણીયામાં આજે મારું મન અટવાય ગયું,


ક્યાં એના એ અધકચરા વેસ્ટર્ન કપડા અને કયા 

એની આ મસ્ત ચણિયાચોળી,


સાક્ષાત્ અપ્સરા આસમાનેથી ઉતરી ને ગરબે રમતી હોય

એવું પ્રતીત થતું, મને એને જોતા,


એનો ગરબા પ્રત્યે ના ભરપુર અને સાસ્વત પ્રેમની 

ઝાંખી કરાવતી એની એ સાવ સાંકડી ગલી જેવી પાતળી કમર,


જે માં ચાર ચાર ચાંપ મારીને ને પહેરેલા ચણીયો.એમા

આજે મારું મન અટવાય ગયું,


માત્ર એના હાથેથી પડતી એ તાળીનો મનમોહક

અવાજ,


એના પગના અંગુઠા માં પહેરેલી એ મોતી કેરી વીંટીની ચમકમાં ક્યાંક હું અંજાય ગયો.


એના પગના પાયલની ઘુંઘરિયોમાંથી નીકળ્યો મીઠો

રણકાર ક્યાંક મને મોહી ગયો,


એના માથે વાળેલા એ એના મસ્ત મસ્ત વાળ અને

એના હોઠો ઉપર કરેલી એ આછી હળવી લાલાશ

પડતી લિપસ્ટિકને હું મોહી ગયો,


સાચે ક્યાંક મન મોહી ગયું તો ક્યાંક હું અટવાય ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance