STORYMIRROR

Rayde Bapodara

Romance

4  

Rayde Bapodara

Romance

ચંદ્રમુખી

ચંદ્રમુખી

1 min
312

આછેરી ઓઢણી ના આછા પાલવમાંથી,

આછેરા ઉજાસમાં ચંદ્રમુખીને મેં જોઈ.


આજ ઓઢ્યું પાનેતર એણે તાણીને ઘૂંઘટ, 

નયન ઢાળીને મરક મરક હસતી મેં જોઈ.


તરંગો ઉઠ્યા આજ એના ધડકતા હૃદયમાં, 

સામે ઉભેલા મનમાં મલકાતા પિયુને જોઈ.


ઢળ્યો સુરજ ને ધીમેથી ઢળી ગઈ સાંજ,

સિંદુર પુરાયો ભાલે ને સંધ્યા ખીલી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance