Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ચંચળ

ચંચળ

1 min
12.9K


મન મર્કટ બનીને વર્તે છે ચંચળ,

સ્થિરતાને પછી ગુમાવે છે ચંચળ,



બાલસહજ સ્વભાવ હોય એવો,

બદલાતાં મિજાજે લાગે છે ચંચળ,



પ્રધાનતા ચંદ્રની મન વિશે અધિક,

પરિવર્તન સ્થાયીત્વ ટાળે છે ચંચળ,



ચંચળતા મનની તપોભંગ કરતી ને,

વિશ્વામિત્રને મેનકા રમાડે છે ચંચળ,



કંઈક પામવાં મન-સ્થિરતાં હોવી ઘટે,

બાકી સફળતાને ભરખે છે ચંચળ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama