STORYMIRROR

Rajesh Baraiya

Inspirational Classics

1.4  

Rajesh Baraiya

Inspirational Classics

ચકલી દિવસ

ચકલી દિવસ

1 min
26.5K


રોજ રોજ ચકલી દિવસ ઉજવીએ,

આપણી ઘર આગણાની ચકલી બચાવીએ.

ઘર આંગણે મૂકશું માળાને પાણીના કુંડા,

ફરી ચીં-ચીં અવાજથી ગુંજશે દરેક અંગણું.

ચકલી દિવસ, વન દિવસ અને પર્યાવરણ દિન,

રાખી ધ્યાન પર્યાવરણનું કરશું જો જતન.

તો આપણી વનરાજી વન્યપ્રાણી રહેશે રાજી,

પક્ષીના કલરવથી ગૂંજી ઉઠશે વસુંધરાનો ખોળો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational