Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

chaudhari Jigar

Drama

3  

chaudhari Jigar

Drama

ચિત્રકલા

ચિત્રકલા

1 min
11.8K


કોરા કાગળ પર

હાથની કલાથી જીવંત કરું ચિત્ર,


મેં તો શરૂ કર્યું ચિત્રકામ

દુનિયાના નજરાને પણ,


મેં કેદ કર્યું આ કાગળ

મેં તો શરૂ કર્યું ચિત્રકામ,


વહેતી નદી હોય કે હિમાલય

કે હોય પછી બગીચો આ મારા કાગળ પર,

મેં તો શરૂ કર્યું ચિત્રકામ,


પ્રભુની પ્રતિમા હોય

કે હોય મંદિરની લહેરાતી એ ધજા

મેં તો શરૂ કર્યું ચિત્રકામ,


રંગોથી જીવંત કરું છું

છે ને કમાલની કલા

મેં તો શરૂ કર્યું ચિત્રકામ .


Rate this content
Log in