છૂંદણું
છૂંદણું
હે
જગ
જનની
તારા બાળે
હૃદય માંહી
ચીતરાવ્યું તારા
નામનું આ છૂંદણું
સદાય બનાવી રાખે
તું મહેર અમ બાળક
પર સદાય ઋણી રહીએ.
હે
જગ
જનની
તારા બાળે
હૃદય માંહી
ચીતરાવ્યું તારા
નામનું આ છૂંદણું
સદાય બનાવી રાખે
તું મહેર અમ બાળક
પર સદાય ઋણી રહીએ.