Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Romance

4.0  

Shraddhaben Kantilal Parmar

Romance

છેલ્લું સપનું

છેલ્લું સપનું

1 min
189


મારી અધૂરી જીંદગીનું છેલ્લું સપનું છે તું,

મારા જીવતરનો શ્વાસ છે છે તું.


મારી લાગણીનું સનાતન વહેતું ઝરણું છે તું,

મારા પ્રેમનું પ્રતિક મારું અંતિમ ધ્યેય છે તું.


મારા આંખોનું તેજ ને મારી કહાનીનું શીર્ષક છે તું,

ખુલ્લી આંખે જોયેલું સપનું છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance