The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Darsh Chaudhari

Tragedy Thriller

3  

Darsh Chaudhari

Tragedy Thriller

છેલ્લા શ્વાસો

છેલ્લા શ્વાસો

1 min
196

કોઈ સાથે હતું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી,

મારી ઠાઠડીના ચાર ખભા એમના નામે હતા!

જિંદગીથી વધારે ભરોસો હતો જેમની ઉપર,

છેલ્લે પ્રેમથી કહી ગયા કે એ કામે હતા!

દિવસો, મહિનાઓ, વર્ષો જેમના નામે કર્યા હતા "દર્શે"

આંખે ઝેર ને પીઠમાં તલવાર એમના હાથે હતા!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy