Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Parmar

Romance Tragedy Inspirational

4  

Hardik Parmar

Romance Tragedy Inspirational

મિલન આપણું

મિલન આપણું

1 min
415


કદમ્બની છાંય બેસી રાધા તને યાદ કરે,

કાન્હા તુજ સંગ મિલનને એ ફરી યાદ કરે,


શ્યામરંગી વાદળથી યાદ આવે એ કામળી,

 ધરાનો તોડ્યો વિયોગ વરસાદે તેને પલાળી,


મોહ મૂક્યો, મૂકી આ જગત તણી માયા,

તારે કાજ જ મારી વિહ્વળ બની આ કાયા,


ગોકુલની ગલીઓ સૂની લાગે, ઓ કાન્હા,

રાસની રમઝટથી ફરી કર ગુંજતી, કાન્હા,


સારસની જોડી યાદ અપાવે મિલન આપણું,

ખૂબ સહ્યો વિયોગ, હવે જરુરી છે મિલન આપણું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance