STORYMIRROR

Hardik Parmar

Others

4  

Hardik Parmar

Others

ઝુરાપો

ઝુરાપો

1 min
216

 ઝમકુડીને ઝંખે ઝાકઝમાળ ઝરૂખો,

 ઝૂલો ઝૂરે ઝુલાવવા ઝમકુડીને,


 ઝમકુડીની ઝલકને ઝંખે ઝરૂખો,

 ઝુરાપો ઝંખે ઝીંગોર ઝમકુડીનો,


ઝડીને ઝાલે ઝૂકીને ઝરૂખે,

ઝબૂકેને ઝપે ઝંખે ઝાજી ઝમકુડીને,


ઝખેર ઝદા ઝરદ ઝાકમઝોળ ઝરૂખો,

ઝણકારની ઝકઝોળ ઝંખે ઝમકુડીની,


ઝુમખું ઝાટીનું ઝદા ઝરૂખે,

ઝંખે ઝબોળ ઝમકુડીનો..!


*ઝાકઝમાળ - ઝગમગતું 

ઝમકુડી - એક છોકરી, ઝૂલે - હીંચકે 

ઝૂરું - ટાંપી રહેવું, ઝુલણીયું - એક ઘરેણું 

ઝાંખી - ઝલક, ઝડી - એક સપાટે વરસવું 

ઝડા - પૂરેપૂરું , ઝબોળી - પલાળી 

ઝાલે - પકડવું, ઝગતી - તરત 

ઝખેર - બહુ , ઝદા - દુઃખી 

ઝાંય - ઝલક, ઝનખ - હડપચીનો ખાડો 

ઝઝ - લાંબી દાઢી, ઝબૂકે - રહી રહી ચમકે 

ઝીંગોર - મધુર અવાજ, ઝુરાપો - વિયોગનું દુઃખ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్