Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

છે પ્રેમ

છે પ્રેમ

1 min
409


સમજણની એક વાત છે પ્રેમ,

તો થયેલ આત્મસાત છે પ્રેમ,

 

ડરને અહીં કોઈ નથી સ્થાન,

દૂર થયેલી ઘાત છે પ્રેમ,

 

કડવાહટ-ઝઘડા રહેશે દૂર,

સંપની રૂડી ભાત છે પ્રેમ,

 

સંગીતના સપ્તસૂર બધા તેમાં,

ક્યાં કોઈ પંચાત છે પ્રેમ !

 

‘સાગર’ અહીં તો બધું લબાલબ,

હૃદય-મનની મુલાકાત છે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance