Kinjal Pandya
Romance Fantasy
બેઠું ચોમાસું ને હું પાણી પાણી થઈ,
મારામાં આજે ચેતના સંચય થઈ,
પહેલેથી જ ભીંજાયેલી તારા પ્રેમમાં,
આજ તારી રાધા ફરી જીવંત થઈ..!
વસંત
બંદગી
તો મજા આવે
દરિયાનો વિરહ
ગુનાહ
એક ઘટના
જિંદગી
.. તો મજા આવે
હેમ
તારા વગર
ચહેરા પરથી ભીતરને કળી જવાના .. ચહેરા પરથી ભીતરને કળી જવાના ..
સઘળાં અહીં ગજબના કલાકાર હોય છે .. સઘળાં અહીં ગજબના કલાકાર હોય છે ..
' નથી એ બંધન કોઈ ખાસ, પ્રેમ જ છે એક મીઠો ચાસ. ભવોભવના બંધનોનો તોડી મળવાની આશ, પ્રણય તો છે એક તરસતી ... ' નથી એ બંધન કોઈ ખાસ, પ્રેમ જ છે એક મીઠો ચાસ. ભવોભવના બંધનોનો તોડી મળવાની આશ, પ...
વાંચી શકો વાંચો તમે હૈયું કિતાબ છે.. વાંચી શકો વાંચો તમે હૈયું કિતાબ છે..
કાજલ મટી હવે હરિપ્રિયા બનું .. કાજલ મટી હવે હરિપ્રિયા બનું ..
મિલનની આશમાં છે આ જીવન આધાર .. મિલનની આશમાં છે આ જીવન આધાર ..
'તારી અને મારી જોડી, જાણે શરીર અને આત્માની જોડી, તારી અને મારી જોડી જાણે ચાંદ અને ચાંદનીની જોડી.' સુ... 'તારી અને મારી જોડી, જાણે શરીર અને આત્માની જોડી, તારી અને મારી જોડી જાણે ચાંદ અન...
અપાર ખુશીઓ મળે છે તારા મિલન થકી .. અપાર ખુશીઓ મળે છે તારા મિલન થકી ..
'મંજૂર છે સઘળી શરત તારી કહે તું, ના જીતવું મારે ભલે હો હાર પ્રિયે. સોંપી હવે સુકાન તારા હાથમાં મેં, ... 'મંજૂર છે સઘળી શરત તારી કહે તું, ના જીતવું મારે ભલે હો હાર પ્રિયે. સોંપી હવે સુક...
કવિ પ્રેમિકાને સાચો પ્રેમ ઓળખવા પોતાનું મંતવ્ય જણાવે છે.. કવિ પ્રેમિકાને સાચો પ્રેમ ઓળખવા પોતાનું મંતવ્ય જણાવે છે..
ખાડા, ટેકરા અને ખાબોચિયાં માર્ગમાં તો આવે .. ખાડા, ટેકરા અને ખાબોચિયાં માર્ગમાં તો આવે ..
સંબંધો છે વ્હાલપના મનમાં મીઠાં સ્નેહ .. સંબંધો છે વ્હાલપના મનમાં મીઠાં સ્નેહ ..
દુનિયાની હવે બંને પર નજર થઈ છે .. દુનિયાની હવે બંને પર નજર થઈ છે ..
અજાણ્યા બાળ જેમ દરબદર દુકાને ભટકતા બંને .. અજાણ્યા બાળ જેમ દરબદર દુકાને ભટકતા બંને ..
પછી ઊભી થઈ નવી ગૂંચ.. પછી ઊભી થઈ નવી ગૂંચ..
મારા હૈયે તારા માટે અનહદ પ્રીત છે.. મારા હૈયે તારા માટે અનહદ પ્રીત છે..
ભોળું દિલ મારું હરખાય ભોળું દિલ મારું હરખાય
મારા સ્નેહનું સરનામું તમે છો .. મારા સ્નેહનું સરનામું તમે છો ..
'હોઠોની ગરમી, આંખોની ઠંડક, વાણીની ભિનાશથી ઓગળી ગયા, જે પણ મર્યાદા હતી અરસપરસ તમામ ભુલાઈ ગઇ.' સુંદર ક... 'હોઠોની ગરમી, આંખોની ઠંડક, વાણીની ભિનાશથી ઓગળી ગયા, જે પણ મર્યાદા હતી અરસપરસ તમા...
અમે તારી આંખમાં જોઈ મોહબ્બતની મંઝિલ મેળવી લઈએ .. અમે તારી આંખમાં જોઈ મોહબ્બતની મંઝિલ મેળવી લઈએ ..