Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Drama

3  

Rohit Kapadia

Drama

ચેક મેટ

ચેક મેટ

1 min
217


  

  જિંદગીના શતરંજના ખેલમાં,

 સીધી, તીરછી ને મક્કમ ચાલે, 


   હર કોઈને ભોંય ભેગા કરીને, 

   પ્રારબ્ધને પણ ચેક મેટ કરીને, 


   જીતીને સિકંદર તો થઈ ગયો. 

   પણ આ જીતનું હવે શું કરૂં? 


   જ્યાં નથી રહ્યું કોઈ જ સાથે, 

   એ જીતનો જશન મનાવવાને, 


   ને ત્યારે એક પ્રશ્ર્ન ઉઠે છે, 

   શું હું બાજી જીત્યો કે હાર્યો? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama