STORYMIRROR

Anami D

Romance

3  

Anami D

Romance

ચબરખી

ચબરખી

1 min
187

જૂના કબાટના નીચેના ખાનામાથી

જૂની ડાયરી મળે,

એ ડાયરીમાંથી એક ચબરખી મળે,


તેમાં એમનું નામ લખ્યું હોય છે,

થોડીવાર માટે એ નામને હું ઘૂંટુ,


ને એમ કરીને અમુક ક્ષણો માટે

જનમ જનમના વિરહની આ

વેદનામાથી હું છુંટુ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance