ચાવી
ચાવી
મારા શ્વાસમાં જ તારો વિશ્વાસ
આજ વિશ્વાસનું તાળું હું,
વિશ્વાસની ચાવીથી ખોલું છું
નથી ગુમાવવો હવે વિશ્વાસ...
હંમેશા રાખીશ તુજ પર વિશ્વાસ,
આજ વિશ્વાસની સાંકળને વિશ્વાસથી
બાંધી હૃદયમાં રાખીશ. હંમેશાં રાખીશ,
તુજ પર વિશ્વાસનો વિશ્વાસ....
આ મારો વિશ્વાસ છે.