STORYMIRROR

Dr. Ranjan Joshi

Romance

4  

Dr. Ranjan Joshi

Romance

ચાંદની

ચાંદની

1 min
352

તું જો કહે તો ચાંદ છું હું તું જો‌ કહે તો રાત,

જીવન ચાલે એક જ શ્વાસે એક જ તું નિરાંત,


ઝાકળ જેવું જીવન બિંદુ ધર્યું છે મેં શીશ,

માંગુ એક‌ જ સાથ તારો‌ પ્રભુ પાસે‌ અહર્નિશ,


ચાંદ મળે તો લાગે ઝાંખું તું મળે તો માનું,

સાવ જ લાગે કોરું જીવનનું તારા વિનાનું પાનું,


ચાંદની રૂપે‌ આવી અજવાળ જીવન મારું,

અમાસ જેવું બન્યું છે આ પ્રેમનું પાનું મારું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance