STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

ચાંદ

ચાંદ

1 min
228

ચાંદ સમો ચહેરો તમારો,

મન ભરી નિહારવો તને મારે,


આજે રંગ બહુ ઘણાં,

આજે પ્રેમ રંગ લગાવો મારે,


આજે ચાંદના અજવાળે,

પ્રેમ રસ પીવો મજાથી,


આજે પ્રણયદિન છે મજાનો,

આપના નામની જીંદગી કરી નાંખી,


જોજો તુટી ન જાય પ્રેમનો ધાગો,

મારો આ જનમ કર્યો તારા નામે.


આપણે મળ્યા એવા મુસાફર,

જેનો રાહ જુદા પણ મંજીલ એક.


ચાંદના અજવાળે પીવો પ્રણય રસ મજાનો,

કહી દો કે દુશ્મન ન બને કોઈ આપણા.


ચાંદ સમો ચહેરો તમારો,

મન ભરી નિહારવો તને મારે 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance