STORYMIRROR

Mahesh Kumar savariya

Tragedy Fantasy

2  

Mahesh Kumar savariya

Tragedy Fantasy

ચાંદ

ચાંદ

1 min
184

મેં ચાંદને કહ્યું:

"તું પણ મને છેતરી ન જતો"

ને ચાંદ બોલ્યો: આપને કોઈ પહેલા પણ છેતરી ગયું છે?

મેં કહ્યું: " હા! એ છેતરી ગયા મને

જે માટે મે સર્વસ્વ લૂંટાવી દીધું હતું.

જેને હું "ચાંદ" કહેતી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy