STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Inspirational

ચાલ્યા કરે

ચાલ્યા કરે

1 min
134

જીવન છે રિસામણા મનામણાં ચાલ્યા કરે,

જીવન છે સુખ દુઃખના દિવસો આવ્યા કરે,


સમજણ અભાવ તો ઝગડા સતત થયાં કરે,

આવી જાય સમજણ તો સમભાવ રહ્યા કરે,


છે ખેલ સ્વાર્થવૃત્તિનો ઊંચ નીચ થયાં કરે,

આવી જાય પરમાર્થ તો દિવ્યતા રહ્યા કરે,


જીવને આપખુદી ભાવ અશાંતિ ફેલાયા કરે,

"રાહી" પ્રેમ ભક્તિ એકમેકમાં ખુશીઓ આવ્યાં કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama