ચાલને આજ દોડી લઉં
ચાલને આજ દોડી લઉં
1 min
217
રોજ એમ થાય કે આજે દોડી લઉં...
કાલથી જરૂર જિંદગી માણવાનું શરૂ કરીશ..
આ કાલ કદી પડતી નથી અને અને આજની દોડધામ કેડો મૂકતી નથી..!
હવે તો એવું થાય છે કે ચાલને આજને જ માણી લઉં.... કાલ ફરી દોડી લઈશ...!
પણ, 'અકાવ્ય' દોડધામ માણવાની અને નિરાંતમાં થાકવાની ટેવ જતી નથી..!