DR ATUL VYAS

Inspirational

2.3  

DR ATUL VYAS

Inspirational

શ્વાસને હું બનાવું પર્વ

શ્વાસને હું બનાવું પર્વ

1 min
311


મારા અને તારામાં વ્યર્થ પડી તું સંબંધો ને ન માપ,

હું માં તો છે ગર્વ અને આપ માં જ છે સર્વ,


નાની નાની વાતે દોસ્ત લાગણીના તાર ને તું ન કાપ,

નજર મે રાખી છે સાવ સીધી કેમ તારી દ્રષ્ટિમાં છે કર્વ,


મારી ભૂલોના કિસ્સાઓને તું મોટા ગણી ને ન છાપ,

જિંદગી મારા વિશ્વાસે જીવી તો જો તારા દરેક શ્વાસ ને હું બનાવી દઈશ પર્વ !


Rate this content
Log in