કોરોના ગુમનામ થશે
કોરોના ગુમનામ થશે
આ કોરોના પણ છે ખૂબજ સ્વાભિમાની..
બહાર નીકળવાની કરશો નહીં જો તમે મનમાની..!
તો તે સામેથી નહીં આવે તમારે ઘેર થઈ ને હવે આસાની..!
હાથ મિલાવી આવકારશો નહીં પણ હાથ જોડી કરશો જો નમસ્કાર તો જોવા મળશે તમને પણ એક ચમત્કાર..!
આમ આ કોરોના પણ થોડા દિવસમાં બની જશે ગુમનામી..!
