STORYMIRROR

Rekha Shukla

Drama

2  

Rekha Shukla

Drama

ચાલ

ચાલ

1 min
6

રિશતોની કિંમત

બહુ મોટી વાત થઈ

સૂરજને ત્યાં રાત થઈ,


હશે થોડો વાંક તારો 

હશે થોડો વાંક મારો,


ચાલ બધુ ભૂલી જઈએ

ડગલાં આગળ ભરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama