STORYMIRROR

Mittal Chudgar Nanavati

Romance

4  

Mittal Chudgar Nanavati

Romance

ચાહું છું તને

ચાહું છું તને

1 min
302

ચાહું છું તને એટલેજ તો કહું છું તને,

ધ્યાન રાખીશ જો તું તારું,

તો બહુ જ ગમશે મને.


તું ફરતી રહે આસપાસ મસ્ત મિજાજમાં

તને જોઈ દિલ મારું પણ,

રહેશે મસ્તીની આડમાં.


શું થયું જો હરપળ સાથે,

ન હોઈ શકીએ આપણે ?

એક બીજાના દિલમાં હોઈએ, 

એ જ તો બસ જોઈએ છે મારે.


હું તારું અને તું મારું,

અને થોડું આપણે પોત પોતાનું,

ધ્યાન રાખતા રહીએ,

એ જ છે આ જિંદગી જીવવાનું,

મજાનું બહાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance