એકલા પડીએ ત્યારેજ સમજાય
એકલા પડીએ ત્યારેજ સમજાય


જે મીઠાશથી થાય એ કડવાશથી ક્યાં !
જે સમજણથી થાય એ શંકાથી ક્યાં !
જે વાતથી થાય એ મહેણાંથી ક્યાં !
જે પ્રેમથી થાય એ ડરથી ક્યાં !
જે સાથથી થાય એ એકલાથી ક્યાં !
એકલા પડીએ ત્યારેજ સમજાય,
તહેવારો અને પ્રસંગો,
પોતાનાઓ હોય ત્યારેજ ઉજવાય !