STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

ચાહતું રહેશે

ચાહતું રહેશે

1 min
387

દિલ તો તને જ ચાહતું રહેશે,

દુઆમાં તને જ માંગતું રહેશે,


સાંભળીશ નહીં તું મારી પુકાર,

છતાં તને જ એ પુકારતું રહેશે,


સાથ નહીં તું આપી શકે મને,

છતાં એ કામના કરતું રહેશે,


મૌન થઈ ગઈ છે આ લાગણી,

છતાં શબ્દોમાં તને કહેતું રહેશે,


શક્ય હોય તો પાછી ફરજે તું,

આગમનની રાહ જોતું રહેશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance