STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

ચાહત

ચાહત

1 min
28.4K


વરસો પછી પણ એક ચાહત હતી

તને મળવાની

તારે દરવાજે મેં દસ્તક દીધી

પણ તે દરવાજાની સાંકળ વાંસી દીધી


આજ મારી વાત અધૂરી રહી ગઇ શુ કહુ ?

આજ મારી જિંદગી અધૂરી રહી ગઈ

તુ જ મારી જિંદગી બંધ સાંકળમાં નહી સચવાય.

અધૂરી વાતને અધૂરી ના છોડાય


આજ મારુ સાંભળવા તુ પણ તૈયાર નથી

દરવાજો ખોલ

હુ એક નજર તને જોવા ઝંખું છુ.

બસ એક નજર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance