ચાહના
ચાહના


પ્રેમ એટલે શું ?
દિલ આપવું એટલે શું ?
કોઈને ચાહવું એટલે શું ?
વૃક્ષ પરની ડાળખીને વળગી રહેલ
એ ફૂલને પૂછો..
ધરા પર આવીને મહેંક પ્રસરાવતા
એ વાદળનાં બિંદુઓને પૂછો..
દિવાલની તિરાડમાં ઊગી ગયેલ
કૂંપળને પૂછો..
'કોઈને ચાહવાનું કેમ ?'
પ્રેમ એટલે શું ?
દિલ આપવું એટલે શું ?
કોઈને ચાહવું એટલે શું ?
વૃક્ષ પરની ડાળખીને વળગી રહેલ
એ ફૂલને પૂછો..
ધરા પર આવીને મહેંક પ્રસરાવતા
એ વાદળનાં બિંદુઓને પૂછો..
દિવાલની તિરાડમાં ઊગી ગયેલ
કૂંપળને પૂછો..
'કોઈને ચાહવાનું કેમ ?'