ચા પીતા પીતા
ચા પીતા પીતા
ચા પીતા પીતા યાદ આવે એ વાત,
ચા પીતા પીતા યાદ આવે એ મુલાકાત,
ચા પીતા પીતા યાદ આવે એ રાત,
ચા પીતા પીતા યાદ આવે એ પ્રભાત,
ચા પીતા પીતા યાદ આવે એ સૌગાત,
ચા પીતા પીતા યાદ આવે એ સંગાથ,
ચા સાથે દોસ્ત એટલે જાણે જન્નત,
લાગે જાણે કબૂલ થઈ ગઈ બધી મન્નત,
ચા સાથે દોસ્ત લાવે ખુશીઓની બારાત,
આપે જિંદગી સામે જજુમવાની તાકાત.
