STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા: ૭

બુસોકુસેકીકા: ૭

1 min
192

વર્તમાન


સ્મૃતિઓ જૂની

હટાવી દિમાગેથી

વિસ્મૃતિ કર,

કેમકે ભૂતકાળ

હતો,પણ છે તારા

હાથમાં વર્તમાન !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance