Parag Pandya
Romance
હેડકી
કે'છે હેડકી
બહુ આવે છે જ્યારે
આપણું કોઈ
કરતું હોય યાદ,
બંધ થૈ ગઈ જેવું
લીધું મેં તારું નામ !
યાદો
તને કેમ કહું ...
ભરોસો
ડોહો તે ડોહો
સનોબાર
આમ તો હું રોજ લખતો હતો, એના માટે, એના વિશે.. આમ તો હું રોજ લખતો હતો, એના માટે, એના વિશે..
સવારે ઊઠતાં સૌથી પહેલાં ... સવારે ઊઠતાં સૌથી પહેલાં ...
દિલનો ડોક્ટર તું છે વાત ક્યાં ખોટી છે .. દિલનો ડોક્ટર તું છે વાત ક્યાં ખોટી છે ..
તું તારી જાતને સ્વીકારે છે અને જેવી છે એવી.. તું તારી જાતને સ્વીકારે છે અને જેવી છે એવી..
વારેવારે તું મુજ માટે કેમ કાજલ લઈ આવી ... વારેવારે તું મુજ માટે કેમ કાજલ લઈ આવી ...
આવી તમે આ પ્રેમનો પરસાદ જો આપી શકો... આવી તમે આ પ્રેમનો પરસાદ જો આપી શકો...
નયન મળ્યા છે, હવે પ્રણયમાં .. નયન મળ્યા છે, હવે પ્રણયમાં ..
સાથે ચાંદની લઈ આવું.. સાથે ચાંદની લઈ આવું..
'વરસતા વરસાદમાં પ્રિયતમા સાજનને મળવા ઉતાવળી બને છે, વર્ષાઋતુની અસર માત્ર માનવીજ નહિ પણ પશુ પંખી અને ... 'વરસતા વરસાદમાં પ્રિયતમા સાજનને મળવા ઉતાવળી બને છે, વર્ષાઋતુની અસર માત્ર માનવીજ ...
ઝૂલ્ફે ઝૂમે અનંગ ઠુમકે નાચે પતંગ વ્યોમ પૂછું .. ઝૂલ્ફે ઝૂમે અનંગ ઠુમકે નાચે પતંગ વ્યોમ પૂછું ..
.... ....
........ ........
પાસે આવીને બેસ જરાં, નિરાંતનો શ્વાસ લે જરાં .. પાસે આવીને બેસ જરાં, નિરાંતનો શ્વાસ લે જરાં ..
પ્રેમમાં લોકોને ઊંઘ નથી આવતી... પ્રેમમાં લોકોને ઊંઘ નથી આવતી...
આજ સુધી ફક્ત મારા માટે જીવતી હું તારા માટે પણ જીવવા લાગી છું.. આજ સુધી ફક્ત મારા માટે જીવતી હું તારા માટે પણ જીવવા લાગી છું..
કોણ કહે છે કે પ્રેમનાં ઘા ફક્ત દિલ પર વાગે છે.. કોણ કહે છે કે પ્રેમનાં ઘા ફક્ત દિલ પર વાગે છે..
હતું કે આ અપરાધથી અપવાદ .. હતું કે આ અપરાધથી અપવાદ ..
પ્રતિક્ષા આંખ મહી કે ઉચાટ હૃદયે ? ઘણો ફેર છે બંનેમાં ... પ્રતિક્ષા આંખ મહી કે ઉચાટ હૃદયે ? ઘણો ફેર છે બંનેમાં ...
'મંંજિલનો માર્ગ મોતનો હોય કે મોહબ્બતનો, પ્રેમનુું આ દિલ સતત ભીંજાતુ રહ્યુંં, ના મંંજિલ મળી, ના મોહ... 'મંંજિલનો માર્ગ મોતનો હોય કે મોહબ્બતનો, પ્રેમનુું આ દિલ સતત ભીંજાતુ રહ્યુંં, ન...