STORYMIRROR

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા: ૩૯

બુસોકુસેકીકા: ૩૯

1 min
189

સ્લોગન


કોણે ઊભા છે

કર્યા આ સમાજમાં

આ વાહિયાત

'સ્લોગન'-- કે તું તો છે

મરદ, તને વળી

શાનું થાય દરદ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance