STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા: ૩૮

બુસોકુસેકીકા: ૩૮

1 min
427

ડમરું


તું સ્ત્રી એટલે

ત્યાગ- સમર્પણ તો

અલંકાર છે

તારા, ડૂસકાંઓનું

વગાડીને ડમરું

હળવી થૈ -- પણ હું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance