STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા: ૩૬

બુસોકુસેકીકા: ૩૬

1 min
133

કૂંપળો


સાચું -- પુરુષ

છું માટે રડવાનો

નૈ પરવાનો

મને ? કેમ પથ્થર

દિલમાં લાગણીની

કૂંપળો ના ફૂટે શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance