STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા - ૧૯

બુસોકુસેકીકા - ૧૯

1 min
148

ઉંમર


કપડું નામે

જિંદગી ભીની થઈ

ધોવાઈ પણ

ને નીચોવાઈ કેવી

એક લાંબી ઉંમર

જાણે વહી ગૈ હોય !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance