STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા -- ૧

બુસોકુસેકીકા -- ૧

1 min
165

ફોટા


પૂછે છે પત્ની,

કેમ મારા ફોટાઓ

લગાડો છો આ

બેડરૂમમાં, કહું

શું ? ફોટા પ્રિયાના તો

નૈ લગાડવા દે ને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance