STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

બસ થોડો સ્નેહ આપી દે

બસ થોડો સ્નેહ આપી દે

1 min
173

બસ થોડો સ્નેહ આપી દે,

તારા હૈયે પનાહ આપી દે,


પ્યારભરી એક નિગાહ આપી દે,

આ અતૃપ્ત ધરા છે દિલની,


થોડી ચાહ આપી દે,

કરી લે થોડીક પરવા,

નેણલાનો થોડો નેહ આપી દે,


જીવન સુખમય બનાવવા,

હૈયાનો સ્નેહ આપી દે,


મારા શબ્દોને દેહ આપી દે,

જીવવા માટે તારો લખલૂટ સ્નેહ આપી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance