Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jasmeen Shah

Drama

3.7  

Jasmeen Shah

Drama

બોલને કંઈક

બોલને કંઈક

1 min
3.0K

બોલને કંઈક

સામે હો તો વાંચી શકું નયન તારા

ફોન પર મૌન સેવે તો ગજબ છે તું !

તારી મારી વાતો ઘણી ઉંડાણભરી 

અર્થ એનોય કહે તો ગજબ છે તું ! 

Rate this content
Log in