Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jasmeen Shah

Others

4.8  

Jasmeen Shah

Others

સ્મૃતિ જતન

સ્મૃતિ જતન

1 min
23.6K


સ્મૃતિમાં મીઠું જીવન જન્માવવું,

ભેખડમાં જાણે તણખલું ઉગવું,


ઝાકળમાં પ્રભાતકિરણ સમાવવું,

મૈત્રીનું ઝરણું મનમાં વહાવવું,


સૂર્યમુખીનું તાકતા રહેવું,

ભક્તિને શક્તિથી નમાવવું,


મોજોનું કિનારે આવીને શમવુંm

દર્દને જ દવા બનાવવું અઘરું,


સ્મિત વેરવું પીડામાં કપરું,

વિદુષકનું મન ભાસતું નરવું,


કોશેટામાંથી એ પાંખનું ફૂટવું,

મૃત્યુ જીવનનું જતન લાગે કરતું.


Rate this content
Log in