STORYMIRROR

Saini Nileshkumar

Romance

3  

Saini Nileshkumar

Romance

બોલ ક્યાં સુધી

બોલ ક્યાં સુધી

1 min
245

રસ્તો ઘણો લાંબો છે,

બોલ તું ક્યાં સુધી ચાલીસ સાથે મારી ?

સમય ઘણો છે હજી,

બોલ ક્યાં સુધી રાહ જોઇસ તું મારી? 


વાતો હવે ઘણી ઓછી છે,

બોલ ક્યાં સુધી મૌન રહીશ મારી સાથે ?

અડચણો ઘણી આવશે,

બોલ ક્યાં સુંધી ઢાલ આપીશ તું મને ?


નિરાશાઓ ઘણી છે અહીંયા,

બોલ ક્યાં સુંધી આશા આપીશ તું મને ?

આપણે તો નદીના બે કિનારા છીએ,

જે એકબીજાથી હંમેશા અજાણ્યા હોય છે,

બોલ તું ક્યાં સુધી જાણીતો બની રહીશ મારી સાથે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance