STORYMIRROR

Krishna Mahida

Romance

4  

Krishna Mahida

Romance

બંધારણ

બંધારણ

1 min
434

હદયને કયાં કોઈ બંધારણ હોય છે,

ખુદ કોઈના હદયમા ધારણ હોય છે.


કૃષ્ણ પ્રિત કરી છે ફકત તારી સાથે,

ઝેરનું તુજ પાસે જ મારણ હોય છે.


વાતોમાં તારી અમે વહયા પવનની જેમ,

ભૂલી નહીં ક્ષણભર યાદોનું ભારણ હોય છે.


પ્રેમનાં સંબંધનું જો બંધારણ હોય તો,

કહી દે રાધાને છોડવાનું શું કારણ હોય છે?


પ્રેમ અમર હોય છે રાધા જે અધૂરો રહે,

જે પૂરો હોય છે,એ માત્ર તારણ હોય છે.


અમર થવું નથી રાધાની જેમ પ્રેમમાં,

જે અપૂર્ણમાં પૂર્ણ પ્રેમ ઉદાહરણ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance