Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

બનાવટી વાતો

બનાવટી વાતો

1 min
209


આમ બનાવટી વાતોનો પ્રચાર કરે છે,

વાહ વાહ કરવા સૌને દબાણ કરે છે,


એવી મોટી લાલિયાવાડી ચલાવે છે,

ગપ્પાના મારો કરીને પોલંપોલ કરે છે,


ડિંગો જ હાંકીને કક્કો ખરો કરાવે છે,

મારો જ કાયદો ને મારો જ ચુકાદો છે,


ભાવના આવી બનાવટોનું શું કામ છે,

સત્યની પ્રાપ્તિ થકી જ શાંતિ મળે છે,


બનાવટી વાતોથી બે ઘડી ફાયદો છે,

સચ્ચાઈ થકી અંતે વિજય થાય જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational